જર્મન AC ડોમમાં યશવી નવરાત્રી, ખેલૈયાઓ માટે 1 કરોડના ઇનામો:સુરતમાં 22મીએ ફાલ્ગુની પાઠકના ગરબા, 'SHE ટીમ' તૈનાત; ઓન-ધ-સ્પોટ ટેલરિંગ-મેકઅપની સુવિધા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી CISF અધિકારીને પકડ્યો:લાલ દરવાજા પાસે રોફ જમાવવા CISFના DSPનું આઇકાર્ડ લગાવીને પંજાબનો યુવક ફરતો હતો

વલસાડ ST બસ સ્ટેન્ડ પર 'ગ્રામ હાટ'નું લોકાર્પણ:સખી મંડળની બહેનો દ્વારા બનાવેલી ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ થશે

મકરબામાં પીજી ચલાવતા વૃદ્ધા પાસેથી 16.17 લાખ પડાવી લીધા:ફેસબુક પર શેરબજારમાં રોકાણની જાહેરાતથી ફસાયા, ઠગે 17 લાખનો નફો બતાવીને છેતર્યા

ડભારી બીચ પર 2 કરોડની 71-બાઇક્સથી માં દુર્ગાની વિશાળ મુખાકૃતિ:તિલક અને આંખનો નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે, નવરાત્રિમાં સુરતીઓનો અનોખો ભક્તિભાવ, ડ્રોન વીડિયો

માળીયાના જાજાસર ગામે 19 વર્ષની યુવતીનો મૃતદેહ મળ્યો:ખેતમજૂરી કરતી આશાબેન મછાર મધ્યપ્રદેશની હતી, પોલીસે તપાસ શરૂ કરી

ઓનલાઈન ગેમમાં દેવું થઈ જતાં યુવકે જીવન ટુંકાવ્યું:હળવદના ઘણાદ ગામના યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, હળવદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

સ્કૂલ ગરબામાં પ્રથમ ભરતવાલા બીજી વાર બન્યા ગરબા કિંગ:શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ ટેકનો સ્કૂલના ગરબા 2026માં ગરબા કિંગ નુ મળ્યું ઇનામ

સહજ સેપિયન્સ વાસણામાં નવરાત્રી માટે લાઈટની સજાવટ:કમિટી મેમ્બરોએ મળીને નવી રોશની અને ડેકોરેશન કર્યું

સી.વી.એમ. યુનિવર્સિટીએ 5 દેશોની શૈક્ષણિક સંસ્થાઓ સાથે MoU કર્યા:વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ, ઇન્ટર્નશિપ અને સંશોધનની તક મળશે

લાંભવેલ ખાતે 13 એકરમાં 'માં શક્તિ ગરબા ગ્રાઉન્ડ'માં થીમેટિક ડેકોરેશ:એકસાથે 25 હજાર ખેલૈયાઓ રમી શકે તેવું મેદાન અને 6 લાખ સ્ક્વેર ફૂટનું વિશાળ પાર્કિંગ

ગીર સોમનાથમાં ભાજપના ‘નમો રાસોત્સવ’માં સાંસદ રાજેશ ચુડાસમા ગરબે ઘૂમ્યા:વેરાવળના KCC ગ્રાઉન્ડમાં ‘વેલકમ નવરાત્રિ-2026’ અંતર્ગત ભવ્ય આયોજન; પાંચ વર્ષથી પરંપરા જાળવી

નવરાત્રીમાં સુરેન્દ્રનગરના નાના વેપારીઓનો ધંધો તેજ બન્યો:ફૂલ-હાર, પૂજા સામગ્રી અને ધાર્મિક વસ્તુઓની ખરીદીથી બજારમાં રોનક

જામનગરમાં વંદે ભારત ટ્રેનની અડફેટે બેનાં મોત:અંધાશ્રમ ફાટક પાસે બે પુરુષના ઘટનાસ્થળે જ જીવ ગયા, પોલીસે તપાસ શરૂ કરી